નવીદિલ્હી
ભારતમાં વૈશ્વિક વેપારનો યુગ આજથી એટલે કે ૩જી જુલાઈથી બદલાઈ ગયો છે. આ દિવસથી જીય્ઠ દ્ગૈંહ્લ્રૂ ને ય્ૈંહ્લ્ દ્ગૈંહ્લ્રૂ તરીકે બ્રાન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે અગાઉના લગભગ ૭.૫ અબજ ડોલરના ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ(ડ્ઢીિૈદૃટ્ઠંૈદૃી ર્ઝ્રહંટ્ઠિષ્ઠંજ) જે અત્યાર સુધી સિંગાપોર(જીૈહખ્તટ્ઠॅર્િી)માં ટ્રેડિંગ કરતા હતા તે આજે ૩ જુલાઈથી ભારતમાં શિફ્ટ થયા. ય્ૈંહ્લ્ દ્ગૈંહ્લ્રૂ ની શરૂઆત સાથે સમગ્ર બેઝને સિંગાપોર એક્સચેન્જમાંથી દ્ગજીઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (દ્ગજીઈ ૈંઠ) માં ગાંધીનગર ગુજરાત(ય્ેદ્ઘટ્ઠટ્ઠિં)માં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગુજરાતના ગિફ્ટ સિટીને નવા નાણાકીય હબ તરીકે જાેવામાં આવી રહ્યું છે. સરકાર તેને દુબઈ, મોરેશિયસ અને સિંગાપોર જેવા અન્ય વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સ્પર્ધા તરીકે બનાવવાનો પણ આગ્રહ કરી રહી છે. ભારતીય વેપાર બજાર અને ગુજરાતના ગિફ્ટ સિટી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ય્ૈંહ્લ્ નિફ્ટીમાં ચાર પ્રોડક્ટ્સ હશે. આ ઉત્પાદનોના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ ય્ૈંહ્લ્ નિફ્ટી ૫૦, ય્ૈંહ્લ્ નિફ્ટી બેન્ક, ય્ૈંહ્લ્ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ય્ૈંહ્લ્ નિફ્ટી ૈં્ ૪ મોટી પ્રોડક્ટ્સ હશે.એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી બાલાસુબ્રમણ્યમને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ પહેલીવાર હશે જ્યારે ભારતને કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળશે. પહેલા તેને ભારતની બહાર નિકાસ કરવી પડતી હતી. ય્ૈંહ્લ્ ઝ્રૈં્રૂ હવે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ૨૦૧૫ માં ઇમ્ૈં દ્વારા હ્લઈસ્છ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા. એસજીએક્સ-નિફ્ટી ટાઈ-અપ દ્વારા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના સ્થળાંતર સાથે ઘણું બધું બદલાવાનું છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય એક્સચેન્જાેની આવકમાં પણ વધારો થશે. નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ જીય્ઠની આવકનો મોટો હિસ્સો બનાવે છે. જીય્ઠ ને આ આવક ઊંચી સરેરાશ ફી અને ઉચ્ચ વોલ્યુમને કારણે મળે છે. જીય્ઠ મુજબ લિક્વિડિટી સ્વિચના ભાગરૂપે જીય્ઠ નિફ્ટીમાં તમામ ઓપન પોઝિશન દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર નિફ્ટીમાં શિફ્ટ કરવામાં આવી છે. ડીલ હેઠળ, જીય્ઠ અને નિફ્ટી તમામ ખર્ચ અને આવક ૫૦-૫૦ શેર કરશે. ય્ૈંહ્લ્ સિટીમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ થશે અને જીય્ઠ ક્લિયરિંગની કાળજી લેશે. ટ્રેડિંગનો સમય પણ જાણી લો.. જીય્ઠ નિફ્ટીમાં હાલમાં સવારે ૦૬ઃ૩૦ થી ૧૦ઃ૩૦ વાગ્યા સુધી ૧૬ કલાકનો ટ્રેડિંગ છે. પરંતુ, ય્ૈંહ્લ્ નિફ્ટી સવારે ૪ વાગ્યાથી બીજા દિવસે સવારે ૨ વાગ્યા સુધી એટલે કે ટ્રેડિંગના ૨૧ કલાક સુધી ટ્રેડિંગ કરશે. આ સમય ભારતીય સમય અનુસાર છે. સોમવારના ફેરફાર પછી, યુએસ ડૉલરમાં નામાંકિત તમામ નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ ફક્ત દ્ગજીઈ ૈંહ્લજીઝ્ર પર જ વેપાર કરશે.
