Gujarat

ગુરુ વંદન છાત્ર અભિનંદન ભારત વિકાસ પરિષદ જામનગર શાખા

ભારતીય સંસ્કૃતિ પર આધારિત સમાજ રચનાનું નિર્માણ કરવાના લક્ષ્ય સાથે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધના મૂલ્યો પુનઃ સ્થાપિત કરવાના નમ્ર પ્રયાસ રૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ સ્વરૂપે સમગ્ર દેશમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની 15 તેમજ ગ્રામ્ય વિસ્તારની 4 શાળાઓમાં ગુરુપૂજન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં 4 4 6 5 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો 172 વિદ્યાર્થીઓ તેમજ46 શિક્ષકોનું કંકુ ચોખા અને ફૂલોના માધ્યમથી તિલક કરી પૂજન કરવામાં આવ્યું તેમજ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી ડાહ્યાભાઈ સોનગરા મંત્રી શ્રી વિજયભાઈ ભટ્ટ તેમજ સંયોજક શ્રી રાજાભાઈ શિયાળ તેમજ સંસ્થાના સહસંયોજકો તેમજ પ્રાંતના અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ પકલ્પને સફળ બનાવવામાં ખૂબ જ મહેનત કરી…………………..
રિપોર્ટર.. શરદ એમ.રાવલ.

IMG-20230718-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *