Gujarat

 છોટાઉદેપુર નગરની એસએફ હાઈસ્કૂલ ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી, સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર નગરની એસએફ હાઇસ્કુલ પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ,જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230703_164043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *