Gujarat

દાંતા તાલુકાના માં મે માસ માં બનાસકાંઠા માં સૌથી વધુ 51 ડિલિવરી ધરાવતું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાદ

સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેના થકી લોકો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ સ્થળે યોજનાઓ થકી તેનો લાભ તમામ લોકોને મળી શકે તે હેતુથી કેમ્પો સાથે આરોગ્ય ની સુવિધાઓ પૂરી પાડવા મા આવતી હોય છે ત્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ ને લઈને અને માતાઓ અને બાળકો ને લઈને પણ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અને લોકોને પૂર્તિ સ્વાસ્થ્ય સુવિધાઓની લાભ સરકાર વતી મળી શકે તે હેતુથી સમય સમય પર કેમ્પો સાથે સાથે આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા નાં દાંતા તાલુકા નુ હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા નુ સોથી વધુ ડિલિવરી ધરાવતું કેન્દ્ર બન્યું.
દાંતા તાલુકા માં અતી પછાત વિસ્તારમાં આદિવાસી  લોકો  વસવાટ કરે છે આવા  અંતરળીયા વિસ્તાર માં  લોકો ને  સારી  આરોગ્ય ની સેવા ઓ મળી રહે તે માટે માટે હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નવ નિયુક્ત મેડિકલ ઓફિસર  ડૉ. સુલ્તાન સીપાઇ દ્રારા અંતરળીયા વિસ્તારમાં આરોગ્ય ની વિવિદ્ય સેવાઓ સરળતાથી મળે તેવા પ્રયાસો કરવા માં આવ્યા  આવા વિસ્તારો  માં માતા મરણ અને બાળમરણ અટકે તે માટે સરકારી સંસ્થા માં ડિલેવરી થાય એવા પ્રયોસો કરવા માં આવ્યા છે  લોકો માં જાગૃતિ આવે તે માટે આરોગ્ય અધિકારી દ્રારા અતી સુંદર કામગીરી કરવા આવી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230612-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *