Gujarat

અમરેલી ના પત્રકાર ભાવેશભાઇ વાઘેલાના જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા

અમરેલી ના પત્રકાર ભાવેશભાઇ વાઘેલાના
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા

અમરેલીના અડધી રાત્રીના હોંકારો એવા પત્રકાર ભાવેશ વાઘેલા નો જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા અમરેલી જિલ્લાના મિત્રો સામાજિક રાજકીય આગેવાનો વર્તમાન સમયના આ કપરા કાળમાં પણ દિવસ કે રાત જોયા વિના સતત લોકોની સુખાકારીની સતત ચીંતા કરનાર,365 દિવસ અને 24 કલાક પોતાના પરિવાર ની ચિંતા કે પોતાના સ્વાસ્થ્યની રક્ષા કર્યા વગર તન મન ધન થી પોતાની સેવા આપતા પત્રકાર એવા અમરેલી જિલ્લાના જાગૃત, જાંબાઝ અને જેને ૧૦૮ નું પત્રકાર મિત્રો દ્વારા ઉપનામ મળ્યું છે એવા શ્રી ભાવેશ વાઘેલા ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા પત્રકાર વડીલો મિત્રો આગેવાનો અમરેલી ના વેપારી મિત્રો દ્વારા તેમના મો ૭૦૧૬૦૬૦૨૬૬ શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે

શુભેચ્છક રસિકભાઈ વેગડ☝️

IMG-20230706-WA0020-1.jpg IMG-20230706-WA0022-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *