Gujarat

રાજકોટ જિલ્લા ના Scst સેલ ના હેડ અનુસૂચિત જાતિના લોકો સાથે રૂબરૂ સવાંદ કાર્યક્રમ યોજાયો.

ગતરોજ કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની ગ્રામ પંચાયત કચેરી ખાતે રૂબરૂ સવાંદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ના Scst સેલ ના DYSP રતનું સાહેબ ની ઉપસ્થિત મા અનુસૂચિત જનજાતિના લોકો સાથે રૂબરૂ સવાંદો કર્યાં હતા. અને પ્રશ્નો સાંભળ્યા હતા. જે કાર્યક્રમ મા અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યા મા જોડાયા હતા. જેમાં વેરાવળ ના સરપંચ રવિરાજસિંહ જાડેજા.સામાજિક ન્યાંય સમિતિ ના ચેરમેન ગોવિંદભાઇ રાઠોડ,મનસુખ ભાગવત,ગોવિંદભાઇ મકવાણા, રમેશભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સોયા,પરબતભાઈ પરમાર,ગ્રામ પંચાયત ના સભ્યો સહિત ના Sc અનુજાતિક જ્ઞાતી ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1687875353179.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *