Gujarat

અંબાજીમાં HPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની થઈ શરૂઆત

*ટુર્નામેન્ટની પ્રથમ મેચ મહિલા ક્રિકેટરોની થઈ*
યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના સ્પોન્સર હેમંતભાઈ દવે બિલ્ડર ઓનેસ્ટ હોટલ વાળા દ્વારા અંબાજીમાં HPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2013 નું  આયોજન કરવામાં આવી રહ્યું છે તેમનો ધ્યે છે કે અંબાજીના બાળકો ફિઝિકલ એક્ટિવિટીમાં આગળ આવે અને તેમના ફિટનેસ પ્રત્યે ધ્યાન આપે અને મોબાઈલથી બને એટલું દૂર રહી અને અન્ય એક્ટિવિટીમાં તેમનું ધ્યાન કેન્દ્રિત થાય એ ધેને ધ્યાને રાખી બાળકોની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ટુર્નામેન્ટ અગાઉ પણ હેમંતભાઈ દવે દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનનું પણ કરવામાં આવેલું છે તે ટુર્નામેન્ટની સફળતા બાદ ફરી અંબાજી ગામનાં બાળકો માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આવનાર સમયમાં પણ અન્ય એક્ટિવિટી જેવી રીતે કે દોડ અને અન્ય રમતોની પણ સ્પર્ધા નું આયોજન હેમંતભાઈ દવે દ્વારા કરવામાં આવવાનું છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230705_210116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *