Gujarat

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ના જાબીડા ગામે ખાતે આવેલ પ્રાથમિક શાળામાં  સ્કુલ શરૂ થતા વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ નોટબુક અને પેડ આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં  આવ્યા

માનવઅધિકાર & મહિલા-બાળ વિકાસ સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ માન.શ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ના જાબીડા ગામે ખાતે આવેલ પ્રાથમિક શાળામાં  સ્કુલ શરૂ થતા વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ નોટબુક અને પેડ આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં  આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને શાળા નાં સંચાલક સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતું. દેશનું ભાવી-ભવિષ્ય વિદ્યાર્થીઓને ખૂબ જ ભણીને આગળ વધી અને સમાજ દેશનું નામ રોશન કરવાની શીખ આપી હતી. —-જાડેજા સંગીતા બા. જામનગર જિલ્લા પ્રમુખ
રિપોર્ટ રસિક વેગડા

IMG-20230706-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *