Gujarat

છોટાઉદેપુર નગરમાં અચાનક પવન ફૂંકાતા જનરલ હોસ્પિટલ સામે ઘટાદાર ગુલમોરનું વૃક્ષ ધરાશાય થયું

છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં અચાનક પવન ફૂંકાતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સામે ઘટાદાર ગુલમોરનું વૃક્ષ ધરાશાય થયું હતું , વૃક્ષ ધરાશાય થતા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી, નગરપાલિકા અને એમજીવીસીએલના કર્મચારીઓને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230616_185808.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *