Gujarat

ગુજરાતમાં ફરી અદાણી સીએનજી ૭૫ પૈસા મોંઘો થયો, હવે એક કિલોનો ભાવ ૭૫.૯૯ રૂપિયા

અમદાવાદ
રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યાં છે. અદાણીએ ઝ્રદ્ગય્ ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. એક માસમાં ચાર વારના વધારાથી સીએનજી ૭૫ પૈસા મોંઘો થયો છે. ઝ્રદ્ગય્ માં બે માસમાં છઠ્ઠી વખત ભાવ વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારાને કારણે ઝ્રદ્ગય્ ૭૫.૯૯ રૂપિયા પર પહોંચી ગયો છે. વર્ષના મધ્યમમાં પણ પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ બે મહિના બાદ ઝ્રદ્ગય્ ગેસના ભાવમાં વધારો કર્યો છે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે. અદાણી ગ્રૂપ સતત ઝ્રદ્ગય્ ના ભાવમાં વધારો ઝીંકી રહ્યું છે. ૧ ઓગસ્ટે ફરી ઝ્રદ્ગય્ ના ભાવમાં ૧૫ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ચાર વખત ભાવ વધારાથી ઝ્રદ્ગય્ ૭૫ પૈસા મોંઘુ બની ગયું છે. ભાવ વધારા પહેલા ઝ્રદ્ગય્ નો ભાવ ૭૫.૯૯ રૂપિયા હતો, હવે ઝ્રદ્ગય્ નો નવો ભાવ અમદાવાદમાં ૭૫.૯૯ રૂપિયા થઈ ગયો છે. અદાણી ઝ્રદ્ગય્ ના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોની કમર તૂટી જશે. અદાણી ગેસે ઝ્રદ્ગય્ ના ભાવમાં પહેલા ઘટાડો કર્યો હતો, પરંતુ તેના બાદ ઉત્તરોઉત્તર ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. છેલ્લે એપ્રિલ મહિનામાં ઝ્રદ્ગય્ ના ભાવમાં ૬.૦૫ રૂપિયાનો ઘટાડો કર્યો હતો, તેના બાદથી સતત વધારો જ થઈ રહ્યો છે. ઝ્રદ્ગય્ ના ભાવ નીચે આવ્યા જ નથી. જુન મહિનાથી શરૂ કરાયેલો ભાવ વધારો હજુ યથાવત છે. એક જ મહિનામાં ચાર વાર ભાવ વધારો ઝીંકીને અદાણીએ ઝ્રદ્ગય્ ને સીધો ૭૫.૯૯ રૂપિયા પર પહોંચાડી દીધું છે. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જાેવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *