જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના -માં યોજના અંતર્ગત સંલગ્ન હોસ્પિટલોમાં ડાયાલિસસીસની સેવા કાર્યરત છે. તેમજ યોજના લગત કોઈ વિસંગતતા જણાય તો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત-જૂનાગઢ અથવા આરોગ્ય શાખા મહાનગરપાલિકાની કચેરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
