કુક્સવાડા. પંથકમાં ધોધમાર વરસાદ. વરસતા 17 થી 18 ઈ ચ. પડ્યો હતો જેને લઇને નદીઓ. દોડતી થઈ હતી તેવા દ્રશ્ય સર્જાયા હતા. કુકસવાડા વિસ્તારમાંથી સોમનાથ દ્વારકા મધ્ય માંથી હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા અને આ હાઇવે બંધ થયો હતો તથા. કુકસવાડા ગામે પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા રસ્તો બંધ થયો હતો. ને વાહન વ્યવહાર બંધ થયો હતો પરિણામે અહીંથી પસાર થતાં શ્રદ્ધાળુઓ મુસાફરો. જાફરાબાદ. તથા એમપીના વગેરે લોકો કલાકો ફસાયા હતા ત્યારે નવયુવાન ટીમ વ્યાસ નિતેશભાઇ. પ્રતિપાલસિંહ રાયજાદા ભરતભાઈ ચારીયા જીતેશભાઈ સોલંકી. સુધીર પરમાર અનિલભાઈ ચારીયા વગેરે આ નવયુવાન ટીમ લોકો 200 જણાને શ્રી હિરાચંદ ગોવર્ધનદાસ અંબાણી સ્કૂલ ખાતે તાબડતૉડ ભોજન વ્યવસ્થા કરવામાં આવી અને તમામને ભોજન કરાવ્યું હતું. ગ્રામજનો સેવાનો લાભ લીધો હતો…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


