Gujarat

રાજકોટમાં RPFના મહિલા જવાને ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધને બચાવી લીધા

રાજકોટ
સામાન્ય રીતે રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. રાજકોટના રેલવે સ્ટેશન પર ઇઁહ્લના મહિલા જવાને વૃદ્ધને બચાવ્યા છે. ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. ત્યારે મહિલા ઇઁહ્લ જવાને વૃદ્ધને બચાવીને પ્રાથમિક સારવાર આપી હતી. વૃદ્ધ પ્લેટફોર્મ પર પટકાયા તેના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે વૃદ્ધ ટ્રેનમાં ચઢવા જતા હતા. તે સમયે પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. જેમનું મહિલા ઇઁહ્લના મહિલા જવાને દિલધડક રેસ્કયુ કર્યુ હતુ.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *