Gujarat સનખડામાં ભીડ ભંજન દાદાના સાનિધ્યમાં અધિકમાસમાં મહા પૂજા આરતી થાળ ધરાય છે. Posted on July 30, 2023July 30, 2023 Author Admin Comment(0) ઊનાના સનખડા ગામે ભીડ ભંજન દાદાના સાનિધ્યમાં આ વર્ષે અધિક માસ નિમીતે રોજ સવારે આરતી બપોરે મહા પૂજા, સાંજે આરતી, તેમજ બપોરે મહાપૂજામાં ભગવાનને થાળ રોજ ધરવામા આવે છે. આ મંદિરે મોટી સંખ્યા ભક્તો દર્શનનો લાભ લઇ ધન્યતા અનુધવી છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.