Gujarat

સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં વિસ્તારમાં હાથસણી રોડ પર વરસાદને કારણે ખાડા પડેલ તે ખાડા પુરવાની કામગીરી કરી રોડ લેવલીંગ કરવામાં આવેલ. 

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ ૫-૮-૨૦૨૩ ને શનિવારના રોજ સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં  વિસ્તારમાં હાલમાં વરસાદની સિઝનમાં ખૂબ જ વરસાદ પડવાથી રોડમાં જ્યાં ત્યાં રસ્તામાં ખાડા પડી  ગયેલ હોય તો સાવરકુંડલા નગરપાલિકાના કર્તવ્ય યોગી સભ્યશ્રીઓ શ્રી કેશવભાઈ બગડા અને કરશનભાઈ આલ દ્વારા વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં  હાથસણી રોડને જેસીબી દ્વારા ખાડા પુરીને રોડને લેવલીંગ કામગીરી કરેલ હોય ઉપરોક્ત કામગીરીને વોર્ડ નંબરના પાંચના રહીશો દ્વારા નગરપાલિકાના સદસ્યોની કામગીરીને બિરદાવેલ

IMG-20230805-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *