Gujarat

આવનાર દિવસોમાં “બિપરજોય” વાવાઝોડું ગુજરાતનાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જેવા દરિયાકાંઠા વિસ્તારમાં તારાજી સર્જી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગીર સોમનાથ વેરાવળ માં શિવમ ફાઉન્ડેશન જગમાલ ભાઈ વાળા દ્વારા જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં “બિપરજોય” વાવાઝોડું ગુજરાતનાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જેવા દરિયાકાંઠા વિસ્તારમાં તારાજી સર્જી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.અને

 

ઇશ્વરને પ્રાર્થના કરીએ કે આ આફત ન આવે પણ જો આવે તો આ મુશ્કેલ સમયમાં લોકોને મદદરૂપ થવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતનાં સિર્ષ નેતૃત્વ સહિત તમામ કાર્યકર્તાઓ ગુજરાતના લોકોની મદદ માટે તૈયાર છે. આ માટે આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા તમામ સ્તરે તૈયારીઓ જેવી કે અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા, જિલ્લા મથકે કંટ્રોલ રૂમ બનાવવા, દરેક તાલુકા મથકે રેસ્ક્યું/હેલ્પ ટીમો બનાવવી, લોકોને જાગૃત કરવા, ફૂડ પેકેટ, રાશન કીટ, મેડિકલ ફસ્ટએડ કીટ, પાણીની બોટલો, ગામોમાં લાંબો સમય વીજળી જાય તો જનરેટર સેટ મોકલવા જેવી લોકોને મદદ મળી રહે તેવી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
આ સાથે *આમ આદમી પાર્ટી, ગુજરાત* વતી “બિપરજોય” વાવાઝોડામાં અસરગ્રસ્તોને મદદ માટે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરની જિલ્લા વાઈઝ હેલ્પ લાઇન નંબરોની યાદી જોડેલી છે. આ યાદી આપના સુપ્રસિદ્ધ ન્યુઝ પેપરમાં પ્રકાશિત કરી આપના માધ્યમથી લોકો સુધી પહોચાડવા વિનંતી સહ.
*અજીત લોખિલ*
પ્રદેશ સંગઠન મંત્રી
*જગમાલભાઈ વાળા*
કાર્યકારી અધ્યક્ષ
*રાજુભાઈ સોલંકી*
કાર્યકારી અધ્યક્ષ
*કૈલાશદાનભાઈ ગઢવી*
કાર્યકારી અધ્યક્ષ
📌 *આમ આદમી પાર્ટી, ગુજરાત વતી “બિપરજોય” વાવાઝોડામાં અસરગ્રસ્તોને મદદ માટે સૌરાષ્ટ્ર-કચ્છના (દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર) જિલ્લા વાઈઝ હેલ્પ લાઇન નંબરોની યાદી.*
*પોરબંદર જિલ્લો*
મેરૂભાઈ ઓડેદરા, 9714604030
ભીમાભાઇ મકવાણા, 9913956130
પરબતભાઇ બાપોદરા, 9979865544
*ગીર સોમનાથ જીલ્લો*
રામભાઈ વાજા, 9979440343
રાજાભાઈ પરમાર, 6354738739
મેઘજીભાઈ ચાવડા, 9574730999
*જૂનાગઢ જિલ્લો*
હિતેશભાઈ વઘાસિયા, 9998361836
રાજુભાઈ બોરખતરિયા, 9913869622
*જૂનાગઢ શહેર*
તુષારભાઈ સોજીત્રા, 9428953773
પ્રફુલભાઈ મોણપરા, 9824500650
*દ્વારકા જિલ્લો*
રામજીભાઈ, 9998906014
રામભાઈ જોગાણી, 9662787600
*જામનગર જિલ્લો*
ભાવેશભાઈ સભાડીયા, 9537222220
વસરામભાઈ રાઠોડ, 8347811111
*જામનગર શહેર*
આશિષભાઈ સોજીત્રા, 9377699694
આશિષભાઈ કંટારિયા, 9427772546
કરશનભાઈ કરમુર, 9825211252
*અમરેલી જિલ્લો*
નિકુંજભાઈ સાવલિયા, 9033551175
કાંતિભાઈ સતાસીયા, 8320611830
ભરતભાઈ બલદાણીયા, 8469459400
શૈલેષભાઈ ભાદાણી, 9913090100
મનીશભાઈ સેલડીયા, 9724584989
*કચ્છ જિલ્લો*
સંજયભાઈ બાપટ, 7359696938
સતારભાઈ માજોઠી, 7016546822
નિલેશભાઈ મહેતા, 9978982829
*મોરબી જિલ્લો*
ગીરીશભાઈ પેથાપરા, 8469452145
પંકજભાઈ રાણસરિયા, 9725555555
*ભાવનગર જિલ્લો*
ખુમાનસિંહ ગોહિલ, 9328727070
નિકુલસિહ ઝાલા, 9265859492 ની ટીમો સાથે વાવાઝોડા ને પગલે સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *