લીલીયા મોટા ખાતે સૌપ્રથમ વિભાજન વિભાજિકા દિવસ નિમિતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ ભાઈ કાબરિયા સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની ઉપસ્થિતિમાં એસટી બસ સ્ટેન્ડ થી કન્યા શાળા સુધી મૌન રેલી મો પર કાળી પટ્ટી બાંધી યોજવા માં આવેલ ત્યારબાદ કન્યાશાળા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ ભાઈ કાબરિયા સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી જેમાં લીલીયા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો જીઆરડી યુનિટ એસ પી સી યુનિટ તેમજ કન્યાશાળા કુમાર શાળા ના વિદ્યાર્થીઓ વેશ ભૂષા સાથે હાથમાં તિરંગા સાથે ભારત માતાકી જય ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા ડી જે ના તાલ સાથે યોજવામાં આવી જે તિરંગા યાત્રા લીલીયા નીલકંઠ સરોવર નજીક આવેલ બગીચા માં આવેલ શહિદ સ્મારક પર પુષ્પાંજલિ કરી તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવેલ ત્યારે આ તકે લીલીયા પી એસ આઇ એસ આર ગોહિલ એ ટી ડી ઓ કિશોરભાઈ આચાર્ય ઇન્ચાર્જ મામલતદાર રાદડિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત અરુણભાઈ બુટાણી આનંદ ધાનાણી પરેશ પહાડા પૂર્વ સરપંચ બાબુભાઈ ધામત પ્રકાશ ભાઈ વિરાણી બી એમ ચોવટીયા સંજયભાઈ રામાણી લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરા સહિતના તાલુકા પંચાયત સદસ્યો લીલીયા તાલુકા ભાજપ ના હોદેદારો સહિત ના લોકો અને બન્ને સ્કૂલ ના આચાર્ય શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહેલ અને સમગ્ર વાતા વરણ દેશ ભક્તિ મય બની ગયેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


