અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળના સમસ્ત ખારવા સમાજ સાગર પુત્ર ફાઉડેશન દ્વારા અગીયાર માં સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટેલ શ્રી કિરીટભાઈ ફોંફડી ભુતપુર્વ માજી પટેલ શ્રી અને વેરાવળ સાગર પુત્ર ફાઉડેશન ખારવા સમાજ ના અધ્યક્ષ લખમ ભાઈ ભેસલા શ્રી જગદિશ ભાઈ વી ફોફ્ંડી પ્રમુખ શ્રી નેશનલ સી ફૂડ એસોસિયેશન વાઇસ ચેરમેન મરીન એક્સપર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (mpeda )
નગર પાલિકા પ્રમુખ પિયુષ ભાઈ ફોફ્ંડી સહિત અનેક આગેવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે ના સુર સાથે વરઘોડા નિકળ્યા અને ૧૨ નવ દંપતિ એ પ્રભુ તમા પગલા માંડયા હતા ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી દીપક ભાઈ ટીલાવંત વેરાવળ સેવા સંધ ના પ્રમુખ શ્રી વિવેક ભાઈ દવે ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ શ્રી મહેન્દ ભાઈ પીઠીયા જ્શા ભાઈ બારડ અને
મુસ્લિમ સમાજ ના પટેલ શ્રી સહિત ના આગેવાનો ની ઉપસ્થિતિ સાથે વેરાવળ સેવા સંધ ના પ્રમુખ શ્રી વિવેક ભાઈ દવે દ્વારા સાગર પુત્ર ફાઉડેશન ના પટેલ શ્રી કિરીટભાઈ ફોંફડી ભુતપુર્વ માજી પ્રમુખ પટેલ લખમ ભાઈ ભેસલા નગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ જગદિશ ભાઈ ફોફ્ંડી બોટ એસોસિયેશન ના પ્રમુખ શ્રી તુલસી ભાઈ ગોહિલ અને નગર પાલિકા પૂર્વ પ્રમુખ પિયુષ ભાઈ ફોફ્ંડી ને પ્રોત્સાહન આપી સન્માન કર્યું હતું
રીપોર્ટર સૌની યોગેશ પી સતીકુંવર વેરાવળ


