Gujarat

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના દેવામોરી ગામે નવીન દૂધ ઉત્પાદક મંડળી ના નવીન મકાનનું લોકાર્પણ સાંસદ અને ઘારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું  

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “વિકાસ તીર્થ અભિયાન ” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના દેવામોરી ગામે નવીન દૂઘ ઉત્પાદક મંડળીના નવીન મકાનનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સાંસદ અને ઘારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાની, બરોડા ડેરી ના ડિરેક્ટર રણજીતભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્યો , જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તથા ગોવિંદભાઈ રાઠવા સહસયોંજક મુકેશભાઈ રાઠવા સહિત સરપંચો ડેરીના પ્રમુખ મહામંત્રી અને વિવિધ હોદેદારો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687354799661.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *