Gujarat

છોટાઉદેપુર પોલી૨ા સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ફ઼િ રૂ.૨૬,૫૮૦/-તથા હેરાફેરીમાં વપરાયેલ સી.બી.ઝેડ મોટર સાયક્લ સાથે ડિ.૫૬,૫૮૦/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સાથે જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી/હાફેરી કરતા ઈસમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે બે૨ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને  ડી.કે.રાઠોડ I/C નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એમ.એન.ચૌહાણ નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ઈસમ હીરો હોન્ડા કંપની સી.બી.ઝેડ મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને સિલોજ ગામ તરફથી પાલસંડા ગામ તરફ થઇ જા૨ છે તેવી ચોક્કસ બાતમી આધારે પાલસંડા ગામે કેનાલ પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી મોટર સાયકલ આવતા તેની દુ૨થી પોલીસના માણસોને જોઇ જતા પોતાની મોટર સાયકલ દુથી ફેંકી દઈ ખેત૨ાળ ૨૨તે થઈ ભાગી જતા તેની પાછળ પીછો કરતા તે પકડાયેલ નહી.જેથી સદરી મોટર સાયકલ નજીક જઈ જોતા હીરો હોન્ડા કંપની સી.બી.ઝેડ મોટર સાયકલ જેનો રજી નંબર GJ- 06-EC-7033 નો છે.તથા તેની ઉપર બાંધેલા કંતાનના કોથળામા જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લાસ્ટીકના રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ મી.લી ની બોટલ નંગ- ૬૦ કિ રૂ.૨૬,૫૮૦/-ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાઆવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230615_131643.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *