Delhi

Nªweb Technologiesના રોકાણકારોને લિસ્ટિંગ સાથે જ ૯૦% રિટર્નનો લાભ, ૯૪૭ રૂપિયાના ભાવે શેર ખુલ્યો

નવીદિલ્હી
નેટવેબ ટેક્નોલોજીસના ૈંર્ઁં માટે લિસ્ટિંગની તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૩ એટલે કે આજે નક્કી કરવામાં આવી હતી. આજે ગુરુવાર તારીખ ૨૭ જુલાઈ, ૨૦૨૩ ના રોજથી નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયા લિમિટેડના ઈક્વિટી શેર્સને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે દાખલ કરવામાં આવ્યા છે. નેટવેબ ટેક્નોલોજીસ કંપનીનો શેર દ્ગજીઈ પર (દ્ગીંુીહ્વ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ૈંહઙ્ઘૈટ્ઠ ન્ંઙ્ઘ જરટ્ઠિી ॅિૈષ્ઠી) ૯૪૭ રૂપિયાના ભાવે ખુલ્યો છે જે ૪૪૭.૦૦ ના પ્રીમિયમ મુજબ ૮૯.૪૦%નો પ્રારંભિક ફાયદો દર્શાવી રહ્યો છે. નેટવેબ ટેક્નોલોજીસના શેરની કિંમત ગુરુવારે પ્રીમિયમ પર શેરબજારમાં સૂચિબદ્ધ છે. દ્ગજીઈ પર દ્ગીંુીહ્વ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજના શેરની કિંમત શેર દીઠ ?૯૪૭ પર લિસ્ટ કરવામાં આવી હતી, જે ઈશ્યૂ કિંમત કરતાં ૮૯.૪ ટકા વધુ હતી અને મ્જીઈ પર દ્ગીંુીહ્વ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજના શેર પ્રતિ શેર ?૯૪૨.૫૦ પર લિસ્ટ થયા હતા. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બુક બિલ્ડ ઇશ્યૂના આક્રમક ભાવો છતાં નેટવેબ ટેક્નોલોજીસના ૈંર્ઁંને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. તેમણે અગાઉથીજ કહ્યું કે પબ્લિક ઈસ્યુ લગભગ સારા પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.તેજીના કિસ્સામાં દ્ગીંુીહ્વ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજના શેરની ૯૦૦ની આસપાસ ખુલવાનું અનુમાન સાચું પડ્યું છે.
તમને જણાવીએ તો, ૈંર્ઁં ને સારો રિસ્પોન્સ મળ્યો હતો… દ્ગીંુીહ્વ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ૈંર્ઁં સબસ્ક્રિપ્શન માટે સોમવાર ૧૭ જુલાઇના રોજ ખુલ્યો અને બુધવાર ૧૯ જુલાઇના રોજ સમાપ્ત થયો. કંપનીએ પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ઓફર માટે ઇક્વિટી શેર દીઠ ?૪૭૫ થી ?૫૦૦ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા હતા. ૈંર્ઁં ૯૦.૩૬ ગણો ભરાયો હતો, બિન-સંસ્થાકીય રોકાણકારો (દ્ગૈંૈંજી), કર્મચારીઓ અને લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (ઊૈંમ્જ) એ સબ્સ્ક્રિપ્શનના અંતિમ દિવસે આ ઈશ્યુ પર ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતોઅને ત્યારબાદ છૂટક રોકાણકારો પણ મેદાનમાં આવ્યા હતા. બીજા દિવસે નેટવેબ ટેક્નોલોજીસ સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ ૯.૧૪ વખત હતું અને ૧ દિવસે તે ૨.૩૩ ગણું સબસ્ક્રાઇબ થયું હતું.રિટેલ રોકાણકારોનો હિસ્સો ૧૯.૧૫ ગણો, કર્મચારીઓનો હિસ્સો ૫૩.૧૩ ગણો, દ્ગૈંૈંનો હિસ્સો ૮૧.૮૧ ગણો અને ઊૈંમ્નો ભાગ ૨૨૮.૯૧ વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. શેરબજારની તેજી સાથે શરૂઆત બાદ ઘટાડો થયો. આજે શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું જાેકે સવારે ૧૦.૧૦ વાગ્યના અરસામાં લીલા નિશાન ઉપર કારોબાર હોવા છતાં તેજીમાં ઘટાડો થયો હતો અને સેન્સેક્સ ૬૬,૭૫૮.૯૯ પર ૫૧.૭૯ અંકના વધારા સાથે નજરે પડ્યો હતો.
ડિસ્ક્લેમરઃ અહેવાલમાં આપેલા મંતવ્યો અને ભલામણો વ્યક્તિગત વિશ્લેષકો અથવા બ્રોકિંગ કંપનીઓના છે. અમે તમામ રોકાણકારોને કોઈપણ રોકાણ ર્નિણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની સલાહ આપીએ છીએ.

File-01-Page-08-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *