Gujarat

ધાડના ગુન્હામા સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા તથા આર્મ્સ એક્ટના ગુન્હામાં પકડવાનો બાકી તથા બેજા ત્રણ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા નાસતા-ફરતા પકડવાના બાકી હોય તેવી જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓને ધરપકડ કરી અસારકારક કામગીરી કરવાની સુચના આપવામાં આવેલ હોય જે અનુંસધાને ડી.કે રાઠોડ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક છોટાઉદેપુર ડીવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઇન્સપેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા એન.એમ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશનમાં નોંધયેલ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજ્સ ની મદદથી નાસતા ફરતા આરોપી બાબતે ચોક્કસ અને સચોટ માહીતી મેળવી ઝોઝ પોલીસ સ્ટેશન એ.પાર્ટ- ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૨૦૨૬૦/૨૦૨૨ ઇ.પીકો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૯૫, ૪૪૭, ૪૬૧,૫૪,૫૦૬(૨) તથા જી.પી એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામે નાસતો ફરતો તથા ઝોઝ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૩૦૪૪૭/૨૦૨૩ આર્મ્સ એક્ટ ૨૫(૧) બી.એ,૩૦ મુજબના કામે પકડવાનો બાકી આરોપી નામે જગરસીંગભાઇ ઉર્ફે જાગીરભાઇ રસુલભાઇ નાયકા ઉ.વ.૩૨ રહે.ઢોરકુવા ડુંગર ફળીયા તા. જીલ્લો.છોટાઉદેપુર નાઓને ઢોરકુવા ગામેથી તા.૦૯/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230710_133121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *