Gujarat

ઉનામાં રુદ્રાક્ષ સિનેમા હોલમાં આદિપુરુષ ફિલ્મમાં જેકી વાઘવાણી (મંકીમેન) એ ફિલ્મ નિહાળતા બાળકો લોકોને મનોરંજન કરાવી પ્રોત્સાહિત પૂરું પાડ્યું..

સીનેમા ફિલ્મમાં એક સીટ હનુમાનજી દાદા માટે રાખવામાં આવી..
ઉનામાં આવેલ રુદ્રાક્ષ સિનેમા હોલમાં આદિપુરુષનું ફિલ્મ ચાલુ હોય છે. ત્યારે આદિપુરુષ ફિલ્મમાં એવું દેખાડવામાં આવે છે કે
સીનેમા માં એક સીટ હનુમાનજી દાદા માટે રાખવામાં આવી છે. તેમા હનુમાનજીની છબી મુકવામાં આવેલ હતી. આ ફિલ્મને
પ્રોત્સાહિત કરવા માટે જેકી વાઘવાણી (મંકીમેન) એ ફિલ્મ નિહાળતા બાળકો લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવ્યું હતું. અને
તેમણે જણાવ્યું હતું કે આદિપુરુષ ફિલ્મ જ્યાં સુધી સરું રહેશે ત્યાં સુધી હનુમાનજી દાદા માટે સીટ રાખવામા આવશે.

-સિનેમા-હોલમાં-આદિપુરુષ-ફિલ્મમાં-જેકી-વાઘવાણી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *