જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મહેંદી સ્પર્ધાનું આયોજન તા:- ૩૧-૦૭-૨૦૨૩ સોમવારનાં રોજ કસ્તુરબા હાઈસ્કુલ રાજકોટ ખાતે કરવામાં આવેલ હતુ.જેમાં આશરે ૯૦ જેટલી હાઈસ્કુલની દિકરીઓ ભાગ લીધો હતો જેમાં દ્વારા અલગ-અલગ પ્રકારની અવનવી મહેંદી મુકી પોતાની કુશળતા બતાવી હતી.
આ તમાંમ ૧ થી ૫ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને ખાસ આમંત્રીત મહેમાન રાજકોટ કસ્તુરબા હાઈસ્કુલના વાઈસ પ્રીન્સીપાલ જલ્પાબેન ચાવડા, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુર, સેવા સાથી ગ્રુપ રાજકોટ જલ્પાબેન પટેલ, ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, ભક્તિનગર પોલીસ, પી.એમયુધ્વજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાજપ વોર્ડ નં ૧૧ પ્રમુખ અનિલભાઈ દોંગા, હિમાંશુભાઈ રાજગુરુ સોનલબેન વેકરીયા ભાવનાબેન હસ્તક ઈનામ તથા શિલ્ડ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
આ સાથે આ સ્પર્ધામાં હાજર રહેલ તમાંમ મુખ્ય મહેમાનશ્રી શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.



