Gujarat

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા ધોરણ-૬ની ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧-૦૮-૨૩ સુધી લંબાવાઈ 

www.navodaya.gov.in. વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકાશે
***
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા ધોરણ-૬ની ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૫-૦૮-૨૦૨૩ હતી જે ૩૧-૦૮-૨૩ સુધી લંબાવવામાં આવી છે. અને અંતિમ તારીખના બે દિવસ પછી ફોર્મમાં સુધારો થઇ શકે છે. ઓનલાઈન અરજી www.navodaya.gov.in. વેબસાઈટ પરથી ભરી શકાય છે. જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬માં પ્રવેશ લેતા સમયે ઉમેદવારે ધોરણ ૫ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
વધુ માહિતી માટે સંપર્ક નંબર ૦૨૬૯૧-૨૪૩૪૭૭ આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ, ખેડાનો સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *