Gujarat

સાવરકુંડલા તાલુકાના આંબરડી ખાતે સીઆરસી કક્ષાનો સીઆરસી ભવનમાં કલાઉત્સવ યોજાયો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સીઆરસી  કક્ષાનો કલાઉત્સવ આંબરડી સીઆરસી ભવનમાં તમામ પેટા શાળાઓએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે તેમાં વિશિષ્ટ બાબત એ છે કે cwsnની  વિદ્યાર્થીની બહેનોએ પણ ભાગ લય નંબર પ્રાપ્ત કરેલ છે કલાઉત્સવ ૧ થી ૩  નંબર પ્રાપ્ત કરનાર તમામ બાળકોને સીઆરસી  કો .ઓ. તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી

IMG-20230726-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *