બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા રાણપુર તાલુકાના કનારા ગામની મુલાકાત લેતા ગ્રામ પંચાયત ખાતે જીલ્લા પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.કનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરૂભા પરમાર,રાણપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,ઊપ.સરપંચ રસિકભાઈ ભાલાળા સહીતના આગેવાનોએ પોલીસ વડાનું સ્વાગત કર્યુ હતુ.અને પોલીસ વડા કીશોર બળોલીયા દ્રારા કનારા ગામે કાયદો અને વ્યવસ્થા વિશે માહીતી મેળવી હતી.આ સમયે PSI એસ.જી.સરવૈયા હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


