Gujarat

નર્સરી ઉછેર – પ્લાન્ટેશન , રેસ્ક્યુ, લોકજાગૃતી સહિતની ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

૭૪માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે જૂનાગઢ સબ ડિવીઝનમાં ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી બીરદાવવામાં આવ્યા હતા.

જેમાં કેશોદ રેન્જના વનપાલશ્રી એચ.એલ.ભરડા માણાવદર રેન્જના વનપાલશ્રી આર.કે.રાઠોડમાણાવદર રેન્જના વનપાલ એ.બી.રાઠોડમાંગરોળ રેન્જના વનરક્ષક શ્રી રાજેશકુમાર મનસુખભાઇ મોકરીયામાણાવદર રેન્જના વનરક્ષક કુ.આર.એ.બેરામાંગરોળ રેન્જના શ્રમયોગી શ્રી ગીજુભાઇ નારણભાઇ વાઘેલાકેશોદ રેન્જના શ્રમયોગી શ્રી અરશીભાઇ વાજામેંદરડા રેન્જના શ્રમયોગી શ્રી કાંતિભાઇ બગડાવિસાવદર રેન્જના શ્રમયોગી શ્રી એમ.એસ.વિકમાનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

van-mahitsav-keshod2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *