લીલીયા મોટા ની અધતન તાલુકા પંચાયત બિલ્ડીંગ નું લોકાર્પણ આજ રોજ તા 8/7/2023 ના રોજ ગુજરાત વિધાન સભા ના નાયબ મુખ્ય દંડક અને યુવા જોશીલા ધારાસભ્ય કૌશિક ભાઈ વેકરીયા દ્વારા કરવા માં આવેલ જેમાં સહુ પ્રથમ નાની બાળા ઓ દ્વારા કુમકુમ્ તિલક કરી સ્વાગત કરવા માં આવેલ તેમજ દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનો નું સ્વાગત સનમાન કરવામાં આવેલ જ્યારે જૂનું બિલ્ડીંગ ખખડધજ હાલત માં હોય અનેક તકલીફો પડતી હોય વહીવટી કામ માં ત્યારે તાલુકા પંચાયત નું આધુનિક બિલ્ડીંગ બનતા અરજદારો અનુકૂળતા રહેશે અને લીલીયા ના લોકો ની સુખાકારી માટે આ નવનિર્મિત બિલ્ડીંગ ઉપયોગ માં આવશે આ તકે ધારાસભ્ય મહેશભાઇ કસવાલા જિલ્લા પંચાયત પ્રમુખ રેખા બેન મોવલિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલ ભાઈ દુધાત જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન ધોરાજીયા તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા રાશિ ભાઈ ડેર .તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કટારા.ATDO કિશોર ભાઈ આચાર્ય તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન બેરા લીલીયા ગ્રામ પંચાયત મંત્રી બિંદુબેન ડાભી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુ ભાઈ ડાભી મહામંત્રી ગૌતમ ભાઈ વિછીયા જીગ્નેશ સાવજ સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ ભાઈ સાવજ તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો કર્મચારી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


