Gujarat

માળીયાહાટીના તાલુકા નું ગામ ખંભાળિયા……

જેઠવા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીના મંદિરે ત્રણ દિવસ ચંડીપાઠ તથા માતાજીના સામૈયા ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું…… ખંભાળિયા ગામે સમસ્ત જેઠવા પરિવાર દ્વારા તારીખ 27 28 29 ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં 27 તારીખે ચંદીપાઠ તથા રાત્રી ના ભજન કીર્તન તથા 28 તારીખે માતાજીના સામૈયા. તથા  29 તારીખ હવન અને  ભોજન નું આયોજન કરાયું હતું તેમાં આજુબાજુના જેઠવા પરિવાર આવ્યા હતા તથા જેઠવા પરિવાર માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230630-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *