કુકસવાડા તથા આજુબાજુ પંથકમાં વાદળોનો સમૂહ જોવા મળ્યો…….. કુકસવાડા ખંભાળિયા ચોરવાડ વગેરે ગામમાં વાવાઝોડા ના ખતરા વચ્ચે આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું પવન સાથે વાદળો જોવા મળી રહ્યા હતા તેમજ. આજુબાજુ વિસ્તારમાં. પવન સાથે અચાનક વાતાવરણ. પલટો આવ્યો હતો વરસાદી ઝાપટા પડ્યા હતા……,… રિપોર્ટર….વિમલ.. રાય કુંડલીયા


