કુકસવાડા ગામે એક વૃક્ષ ધરાશાહી સાહી…….. કુકસ વાળા ભારે પવન અને વરસાદ. કારણે. જુના બસ સ્ટેન્ડ વિસ્તાર. આવેલો એક વૃક્ષ પડી ગયું હતું. સદ નસીબે જાનહાની થઈ ન હતી કુકસવાડામાં ચારથી પાંચ ઇંચ વરસાદ. પડ્યો હતો. વાવાઝોડાના સંકટ વચ્ચે. મેઘ મહેરબાન બન્યા હતા…રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા


