કુકસવાડા પંથકમાં. સતત બીજા દિવસે ધમાકેદાર વરસાદની એન્ટ્રી . સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે. 11 થી 12:00 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી એક કલાકની અંદર એક થી દોઢી જ વરસાદ વરસ્યો હતો અને સતત બીજા દિવસે.વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનું માહોલ છવાયો હતો. વાદળછાયું વાતાવરણ વચ્ચે અંધાર પટ છવાયેલો હતો. અને ગત રાત્રિના રોકા તો રોકાતો પણ વરસાદ વરસ્યો હતો અને એક. ઇંચ વરસાદ વરસ્યો હતો અને આજુબાજુના ગામડામાં વરસાદ ના વાવડ છે… રિપોર્ટર વિમલ રાય કુંડલીયા