માળીયા તાલુકાના કુકસવાડા ગામે HDFC BENK ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ કિશોરભાઈ ચુડાસમા,તથા,, નયનભાઈ બારડ દ્વારા કુકસવાડા ખાતે શ્રી સ્વામીવિવેકાનંદ શંકુલ આપવામાં આવેલ તેમજ માંગરોળ તાલુકાના અને માળીયા તાલુકાના (૫૬) ગામોમાં પ્રાકૃતિક કૃષિની જ્યોત પ્રજલિત કરનાર ધરતીમાતાને ઝહેરથી મુક્ત કરવા માટે ખૂબ સુંદર સરહાનીય કાર્ય કરતી અમ્બુજા ફાઉન્ડેશન પ્રોજેક્ટ નો અમો કુકસવાડા ગામ વતિ મોરી સાહેબ અમ્બુજાના ફાઉન્ડેશનના દરેક સ્ટાફનો અમો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત. કર્યો હતો
તેમજ પર્યાવરણ માટે પક્ષીઓ માટે ફળઝાડના રોપા આંબો, આંબળા, સંતરા, લીંબુ, જામફળ તેમજ સીતાફળ જેવા (૬૦) જેટલા ખેડુતો નેં કુલ રોપા (૩૦૦) જેવા રોપા અને કલમ વિતરણ.કરવામાં આવ્યું…..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


