Gujarat

લીલીયા તાલુકાના આંબા ગામની સીમમાં જુગાર રમતા નવ ઈસમોને કુલ કિં.રૂ.૬૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૦૪/૦૮/૨૦૨૩ ના રાત્રીના લીલીયા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ ટોચના અજવાળે હિમાં પૈસા પીનાથી હાસ્કતનો જુગાર રમતા નવ ઇમોને જુગાર રમતા રશ્કે કમર દરમ્યાન બાતમી હકિકત આધારે લીલીયા તાલુકાના આંબા ગામે કરાળ તરીકે ઓળખાતી સીમમાં મોબાઇલ મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, બે ઇસમો રેઈડ દરમિયાન નાશી ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી,પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ- (૧) સૌહરાબ સુલ્તાનભાઈ અબડા, ઉં.વ.૩૮, રહે.લીલીયા મોટા, સંધી સોસાયટી, તા.લીલીયા, જિ.અમરેલી.
(૨) મુસ્તાકભાઇ દીલુભાઇ બેલીમ, ઉ.વ.૪૫, રહે.લીલીયા મોટા, સીવીલપરા, તા.લીલીયા, જિ.અમરેલી.
(૩) ઇકબાલ ઉર્ફે મુનો બકુલભાઇ સૈયદ,ઉ.વ.૩૭, રહે.આંબા, દરગાહપાસે, તા.લીલીયા, જિ.અમરેલી.
(૪) યુનુસભાઇ ભીખુભાઇ ચૌહાણ, ઉ.વ.૪૭, રહે.આંબા, આઝાદ ચોક, તા.લીલીયા, જિ.અમરેલી.
(૫) કાળુભાઇ ગીગાભાઇ સૈયદ, ઉ.વ.૫૭. રહે.આંબા, સિપાઇશેરી, તા.લીલીયા, જિ,અમરેલી,
(૬) મહિપત જીલુભાઇ બોરીચા, ઉ.વ.૨૫, રહે.આંબા, જુના ગામમાં, તા.લીલીયા, જિ.અમરેલી.
(૭) જીગ્નેશ રસીકભાઈ કારીયા, ઉ.વ.૩૩, રહે.લીલીયા મોટા, ધર્મશાળા સામે, તા.લીલીયા, જિ.અમરેલી,
(૮) અશોક પ્રભુદાસભાઇ લશ્કરી, ઉ.વ.૩૫, રહે.આંબા, ચોરા પાસે, તા.લીલીયા, જિ.અમરેલી.
 (૯) બશીરભાઇ સુમારભાઇ સીરમાન, ઉ.વ.૪૮, રહે.લીલીયા મોટા, પીપળવા રોડ, તા.લીલીયા, જિ.અમરેલી,
જુગારની રેઇડ દરમિયાન નાસી ગયેલ ઇસમો –
(૧) અસલમ સલમાનભાઇ બાવનકા રહે.લીલીયા મોટા, સંધી સોસાયટી, ગઢ શેરી, તા.લીલીયા, જિ.અમરેલી,
(૨) મુબારક હસનભાઇ સુમરા, રહે.લીલીયા મોટા, સંધી સોસાયટી, ગઢ શેરી, તા.લીલીયા, જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨૯,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૮ કિ.રૂ.૩૫,૫૦૦ /- ગંજીપતાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫,૩૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી, પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. રાહુલભાઈ ચાવડા, નિકુલસિંહ રાઠોડ તથા પો. કોન્સ. તુષારભાઇ પાંચાણી, રાહુલભાઇ ઢાપા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230805-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *