લીલીયા મોટા માં મામલતદાર યુ ડી વાઢીયા વય મર્યાદા થી નિવૃત્ત થતા ભવ્ય વિદાઈ માંન અપાયુ
જેમાં પ્રાંત અધિકારી ધારાબેન ની વિશેષ ઉપસ્થિતિ માં અપાયુ વિદાય માંન લીલીયા મોટા ખાતે ફર્ઝ બજવતા મામલતદાર યુ ડી વાઢીયા આજ રોજ વય મર્યાદા થી નિવૃત્ત થતા જલારામ મંદિર ખાતે સસ્તા અનાજ ના દુકાનદારો દ્વારા વિદાઈ માન નો કાર્યક્રમ યોજવા માં આવેલ જેમાં સસ્તા અનાજ વિતરક એસોસિએશન ના પ્રમુખ અખુભાઈ ખુમાણ તેમજ સસ્તા અનાજ ના દુકાનદારો દ્વારા સુંદર આયોજન કરાયું હતું આ તકે મામલતદાર રાદડીયા TDO હેતલ બેન કટારા ના.મા ડિઝાસ્ટર હિતેશ ભાઈ જગોદણા સહિત નો મામલતદાર કચેરી લીલીયા નો સ્ટાફ ઉપસ્થિત રહેલ જેમાં સાકર પડો મોમેન્ટો પુષ્પ ગુચ્છ સાલ ઓઢાડી વિદાઈ માંન આપવા માં આવેલ લીલીયા મામલતદાર વાઢીયા સાહેબ અમરેલી જિલ્લા માંથી 1986 ની સાલ માં જાફરાબાદ ખાતે થી ક્લાર્ક તરીકે ની નોકરી ની શરૂઆત કરેલ સફર ત્યારે જોગા નું જોગ નિવૃત પણ અમરેલી જિલ્લા ના લીલીયા મોટા મા થયેલ હોય ત્યારે ઈશ્વર નો આભાર માનવા માં આવેલ વાઢીયા સાહેબ ની કામગીરી નીર વિવાદિત હોવા થી ખુબ ચર્ચા માં હતા અને કર્મચારી ઓ માટે હર હમેશ માર્ગદર્શક બની ને સારી એવી સલાહ પોતાના અનુભવ પ્રમાણે આપતા આવા કોમલ સ્વભાવ ના અધિકારી ની નિવૃત્તિ થી સમગ્ર સ્ટાફ સાહેબ ની કામગીરી થી પ્રભાવિત હતો ત્યારે આજ રોજ જલારામ મંદિર ખાતે ભવ્ય વિદાઈ માંન આપવા માં આવેલ જેમાં મામલદાર કચેરી નો સ્ટાફ સસ્તા અનાજ ના દુકાનદારો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


