હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે માધવ એકેડેમી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા મન કી બાત નો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ભગવનભાઈ બારડ ,ખાંભા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સંજયસિંહ ડોડીયા ,તથા અશોકસિંહ રાઠોડ માજી તાલુકા પંચાયત સદસ્ય શ્રી તેમજ
માજી સરપંચ શ્રી લાખાભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માધવ એકેડેમી ના સંચાલક શ્રી હરસુખભાઈ પરમાર તેમજ છગનભાઇ વાણવી દ્વારા સંચાલન કરી સફળ બનાવ્યો હતો


