માંગરોલ,,,
માંગરોલ મા આજનો સાંજ 6 સુધીનો વરસાદ 72 મી.મી.3 ઇચ પડયો છે આગલો મૌસમ નો વરસાદ 516 મી.મી. હતો મૌસમ નો કુલ વરસાદ 588 મી.મી. સાડા 23 ઇચ જેટલો પડી ગયેલ છે માંગરોલ કેશોદ હાઇવે ઉપર પાર્થ સ્કુલ નજીક પાણી ભરાતા અમુક કલાકો વાહન વ્યવહાર ખોરવાઇ ગયેલ હતો અને કામનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ નોળી નદીમા પુર આવ્યુ હતુ અને માંગરોલ ના નિચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ના સમાચાર જાણવા મળેલ નથી,,,
વિનુભાઈ મેસવાણીયા માંગરોલ