માંગરોળ નિયમોનુ ઉલ્લંઘન કરનાર અને પાનના ગલ્લાઓ સહિત જાહેર જગ્યાઓ પર બિનજરુરી બેસનારો સામે પોલીસે લાલ આંખ કરીછે
માંગરોળ Dysp કોડિયાતર ના માર્ગદર્શન હેઠળ માંગરોળ ડીવીઝનમા માંગરોળ પોલીસ સ્ટેશન, મરીન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ
છેલ્લા એક સપ્તાહથી રાજ્ય સહીત માંગરોળમાં પણ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચલાવી વાહન ચાલકોના લાઇસન્સ RC સહિત નુ ચેકીંગ, ફોરવીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમા ત્રીપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે જુનાગઢ sp સાહેબના સુચનાથી માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુન્હાખોરી અટકે તેથી ટ્રાફિક ડ્રાઇવની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં લીમડાચોક, નવા બસ સ્ટેશન, કામનાથ ચોકડી સહિત મુખ્ય વિસ્તારમાં વાહન ચેકીંગ સાથે પાનના ગલ્લા સહિત લારીઓમાં અને જાહેરમાં રોડ રસ્તાઓ પર બિનજરુરી બેસનાર અને આવારા તત્વો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી,,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ
———- Forwarded message ———
From: Vinod Mesvaniya <vinod.meshwaniya15@gmail.com>
Date: Mon, 7 Aug, 2023, 9:44 am
Subject: પ્રેસ મેટર તસવીર સાથે
To: sanj samachar <sanjsamachar@gmail.com>

માંગરોળ,,,માંગરોળ પોલીસ દ્વારા ગુન્હાખોરી અટકાવા ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરી..