માંગરોળ કોળી સમાજ પ્રજાપતિ સમાજ દ્વારા જગન્નાથ ભગવાનની તેમજ રામદેવજી મહારાજ ની ઘજા સાથે શોભાયાત્રા કાઢવામા આવી હતી કળશ ઘારી બહેનો જોડાઈ હતી ડીજે ના તાલે ભકતો દ્વારા રાસની રમઝટ બોલાવી હતી શહેરના મુખ્ય માર્ગોમા થઈ શ્રી રામદેવજી મંદિરે ઘજા ચઢાવવામા આવી હતી તેમજ સાંજે મહાપ્રસાદ નો ભકતોએ લાભ લીઘો હતો તેમજ રાત્રે રામદેવજી મહારાજ નો પાઠ ના દર્શનનો તેમજ સંતવાણીનો ભકતોએ લાભ લીઘો હતો,,
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ


