Gujarat

લીલીયા તાલુકા ના ગોઢાવદર પૂંજાપાદર પીપળવા વાઘણીયા શેઢાવદર સહિત ના ગામો મા મારી મીટી મારો દેશ કાર્યક્રમ યોજાયો.

અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ની હાજરીમા કાર્યક્રમ યોજાયો
લિલિયા તા.૧૧/૦૮/૨૦૨૩ ના રોજ લીલીયાના ગોઢાવદર પૂંજાપાદર પીપળવા વાઘણીયા શેઢાવદર મા મેરી મીટી મારો દેશ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા દેશમાં દેશ ભક્તિ ભાવના જાગે તે માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મીટી મેરા દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિર શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ જેમાં ગોઢાવદર ખાતે સ્કુલના બાળકો દ્વારા કૃતિ રજુ કરવામા આવેલ સાથે આવેલ મહેમાનો દ્વારા પ્રવચન આપવામાં આવેલ સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવા માં આવેલ કાર્યક્રમ ના અંતે ધ્વજવંદન કરી  રાષ્ટ્રગાન કરવામા આવેલ આ કાર્યક્રમ  મા ઉપસ્થિત ગામના સરપંચ શ્રી હીરાબેન ગોસાઇ,કાર્યક્રમ નોડલ શ્રી જી.એન.દવે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, આનંદભાઇ ધાનાણી, વિનીયન અને વાણિજ્ય કોલેજ ના પ્રોફેસર રાજેન્દ્ર સિંહ રાઠોડ સ્કૂલના આચાર્ય વર્ષાબેન જોષી, ડો કેતનભાઇ કાનપરીયા,  પરેશભાઇ પાડા,હિતેશભાઇ પરમાર, જીતેન્દ્રભાઈ ડેર, શૈલેષભાઇ ગજેરા,  ઉપ સ. પ્રવિણભાઇ હિરપરા,વિજયભાઇ ગજેરા,ઇમરાન પઠાણ,ભરત વિંઝુડા, ભાર્ગવભાઈ ત્રિવેદી વાઘણીયા મેવાડા સાહેબ ભેંસવડી ભરત ભાઈ ઠુમ્મર ભીખાભાઈ ધોરાજીયા કેપ્ટન જયસુખ સુરાણી પીપળવા વિપુલ પાડા અને ગામ લોકો,આશા વર્કર,આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.લીલીયા ના ગોઢા વદર ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય  કોલેજ ના શિક્ષક ગણ હાજર રહેલા,  સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ,કાર્યક્રમનું સંચાલન ધવલભાઇ જોષી એ કરેલ આભારવિધી જે.પી. ભાસ્કર એ કરેલ તેવીજ રીતે ભેંસવડી પૂંજાપાદર વાઘણીયા સહિત ના ગામો માં સરપંચ તેમજ શિક્ષકો ગ્રામ જનો ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230811-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *