Gujarat

લીલીયા મોટા ના સાજણ ટીંબા અને અંટાળીયા વચ્ચે આવેલ ગાગડિયો નદી પર ના બ્રિજ ની સ્થળ મુલાકાત લેતા ધારાસભ્ય કસવાલા

આજ રોજ લીલીયા મોટા તેમજ ગ્રામ્ય વિસ્તારો માં  અતિ ભારે વરસાદના કારણે સાજણ ટીંબા અને અંટાળીયા વચ્ચે આવેલ ગાગડીયો નદી પર નો બ્રિજ તૂટી ગયેલ હોય જેમની અધિકારી ઓ સાથે સ્થળ મુલાકાત ધારાસભ્ય મહેશ ભાઈ કસવાલા દ્વારા કરવા માં આવેલ આ તકે ઉપસ્થિત નાયબ મામલતદાર ATDO કિશોરભાઈ આચાર્ય આર એમ બી ના અધિકારી ઓ ને જરૂરી સૂચના આપી તાત્કાલિક બ્રિજ ચાલવા લાયક કરવા તાકીદ કરાઈ ત્યારબાદ હાથીગઢ ગામે રોડના વળાંકમાં રેલિંગ ફીટ કરેલ હોય જ્યાં સ્થળ મુલાકાત કરી સાથે ગુંદરણ ગામે થોડા દિવસો પહેલા પાણી ના કૉઝવે પર સર્જાયેલ અકસ્માત વાળી જગ્યા એ જય ને આવનારા સમય માં આવી ઘટના ન બને તે માટે પુલ બનાવવા ની સૂચના આપવા માં આવી સાથે સાથે લીલીયા ના ગોરવ સમી પ્રગતિ ક્રેડિટ કો ઓ સોસાયટી ની મુલાકાત કરવામાં આવેલ આ તકે લીલીયા PSI એસ આર ગોહિલ લીલીયા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ ઇફ્કો ના ડિરેક્ટર ભાવેશ ભાઈ રાદડીયા ભીખાભાઈ ધોરાજીયા યુવા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી રશિભાઈ ડેર બાલા ભાઈ ભરવાડ તુષાર ભાઈ ધોરાજીયા આર બી ભાલાળા ભૂપત ભાઈ ધામત તાલુકા પંચાયત સદસ્યો ઘનશ્યામ મેઘાણી કેપ્ટન ધામત કાનજી ભાઈ નાકરાણી સહિત ના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230725-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *