Gujarat તરત દાન એ જ મહા પૂણ્ય.. લોકોના પ્રશ્ર્નો અંગે સંપૂર્ણ સતર્ક રહેતાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા. Posted on June 24, 2023June 24, 2023 Author Admin Comment(0) સાવરકુંડલા. તા. (બિપીન પાંધી દ્વારા) ગઈકાલ સાવરકુંડલા બાયપાસ રોડની જાત તપાસ અને કડક સૂચનાને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા અપાયેલ. આજે જ સાવરકુંડલા શહેર બાયપાસ પર તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.