છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિશ્વ યોગ દિવસની ઉજવણી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


