Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિશ્વ  યોગ દિવસની ઉજવણી કરી  

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિશ્વ યોગ દિવસની ઉજવણી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687347535188.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *