Gujarat કપડવંજ તાલુકાના મોટા રામપુરા પ્રા. શાળા Posted on June 12, 2023 Author Admin Comment(0) કાપડીવાવ પ્રા. શાળા , અને વડોલ પ્રા. શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. પોલીસ અધિક્ષક સાહેબ રાજેશ ગઢીયા ના હસ્તે બાળકો નો પ્રવેશ કરાવવા માં આવ્યો.સાથે સાથે બાળકોને ઇનામ વિતરણ અને વૃક્ષા રોપણ કરવા માં આવ્યું. તસવીર : મકસુદ કારીગર,કઠલાલ વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.