ગણેશ પુરા કોઠ ખાતે પ્રેરણા જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રીમતી રંજનબા ગોહિલ અને મહિલા વીગં દ્વારા ગામ ની સવઁ સમાજ ની મહિલાઓ આત્મનિર્ભર બને અને પરિવાર અને સમાજ મા માનભેર જીવન ગુજારી શકે એ હેતુ થી રાખડી અને બોરીયા બનાવા માટે નો વર્કશોપ યોજાયો જેમા ગામની મહિલાઓએ મોટી સંખ્યા ભાગ લીધો હતો આ કાર્યક્રમ મા સ્વીટુ બેન મહેતા .પ્રતિક્ષાબા ચૌહાણ. મીનાબા ચૌહાણ. કૄપાબેને હાજર રહ્યા આયોજન બદલ શ્રી અજીતસિંહ ચૌહાણ પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાને સૌને અંભિનંદન આપી આભાર વ્યક્ત કયો હતો


