દુનિયા ના મહાન અમર ગાયક મહંમદ રફી ની તા-31-7-2023 એ 43, મી પૂણ્યતિથી, રફીસાહેબના એક પણ ગીત વગર નો ફિલ્મ સંગીત કાયઁક઼મ કલ્પી શકો ખરા… ?
દુનિયા ના કરોડો રફી ચાહકો ના રદય મા રફીસાહેબ આજે પણ જીવીત છે ભારતીય હિંદી સિનેમા સંગીત ને અનમોલ ભેટ એટલે મહંમદ રફી આ વાકય રચના સમજી વિચારીને આજ રીતે કરીછે કારણ કે હિંદી સિનેમા સંગીત તે અનેક ગાયકો આવ્યા કણઁપ઼િય અવાજ આપ્યા પરંતુ રફી ને હિન્દી સિનેમા સંગીત ને મળેલી ઈશ્વરીય ભેટ હતી અમર ગાયક મહંમદ રફી વગર નુ હિંદી સિનેમા સંગીત કલ્પી શકો ખરા… ? તા-24-12-1924 ના રોજ જન્મેલા રફીસાબ ની તા-31-7-23 મીએ પૂણયતિથી છે આ દિવસે એટલે કે તા-31-7-1980, એ દેહ છોડી જન્નત મા સુરો ની મહેફિલ સજાવવા પહોંચી ગ્યા હતા એ દિવસ એ હતો કે તેના જનાજા સમયે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો જાણે ઈશ્વર અલ્લાહ અને આકાશ પણ પોતાના આંસુ વહાવી રહ્યા હતા એ સાથે તેમના કરોડો દિલોજાન ચાહકો નુ રદય આધાત થી ભરાય ગ્યુ હતુ ( જેમ ધર નો કોઈ સદસય ગુમાવ્યા હોય ) તેમના ચાહકો ના રદય મા આજે પણ ધબકી રહ્યા છે લગભગ 26, હજાર થી પણ વધુ હિંદી ત્થા અનેક ભાષાઓ મા ગીતો ગાયાં હતા 6, ફિલ્મ ફેર એવોડઁ ત્થા પજ્ઞશ્રી નો ખિતાબ મેળવનાર સુરીલા કંઠ નો આ ગાયકો ના બાદશાહ મહંમદ રફી આજે પણ તેમના અદભુત કંઠ થકી કરોડો ના દિલ મા અ જીવીતછે કલાનગરી ભાવનગર મા પણ હજારો રફી ચાહકો આજે આ અમર શુર ના શહેનશાહ ને યાદ કરેછે ને હજુ આવનારી પેઢી પણ યાદ કરશે તેમા ભાવનગર ના ઓગઁનાઈઝર શ્રી. કાદરભાઈ શેખ દ્વારા રફીસાહેબને શ્રધ્ધાંજલી અપઁતો કાયઁક઼મ તા-30-7-23 રવીવારે સાંજે 5-30 એ શિશુવિહાર ના રંગ મંચ પર પ઼સતૂત કરશે જેમા ભાવનગર ના લોકપ્રિય અને સિનિયર વષોઁ થી રફીસાબ ગીતો પ઼સતૂત કરી ને રફીસાહેબને શ્રધ્ધાંજલી અપઁતો કાયઁક઼મ મા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ચાહના મેળવનાર રફી વોઈઝ ધરાવનાર એવા નરેશ શેઠ, અશોક ગોહીલ, સમીર ખોખર,તેમજ સાથી કલાકારો આગામી તા-30-7-23 રવીવારે સાંજે શિશુવિહાર મા કાદરભાઈ શેખ આયોજીત કાયઁક઼મ મા રફીસાહેબ ના ગાયેલા ગીતો ની પ઼સતૂત કરી રફી સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરશે,
જાને વાલે કભી નહી આતે જાને વાલે કી યાદ આતી હૈ, તૈરી દુનિયા સે દુર ચલે હો કે મજબુર, ઓ દુનિયા કે રખવાલે, મુઝકો મૈરે બાદ ઝમાના ઢુઢેં ગા, ઓ..દુર કે મુસાફિર હમ કો ભી સાથ લે લે ,અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં, ચાહુંગા મૈ તુજે સાંજ સવેરે, દિલકે ઝરોખો મૈ તુજકો બીઠાકર, હમ ચલે પરદેશ કે હમ પરદેશી હો ગ્યે, વગેરે ગીતો ના અવાજ ના માલીક આજે આપણી વચ્ચે રહ્યા નથી
મહંમદ રફી સાહેબ ને કોટી કોટી વંદન,
. કાદરભાઈ શેખ
. Mo. 9427337546


