આજરોજ નવોદિત મતદાતા યુવતી સંમેલન છોટાઉદેપુર જિલ્લાનું જેતપુર પાવી હાઈસ્કૂલ ખાતે યોજવામા આવ્યું હતું. જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રીશ્રી સીમાબેન મોહિલે, મધ્યઝોનના ઇન્ચાર્જ પ્રદેશ મહિલા મોરચાના મંત્રીશ્રી શ્રીમતી નીપાબેન પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ ,છોટાઉદેપુર જીલ્લા મહિલા મોરચાના પ્રભારી જીગીષાબેન પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી સજ્જનબેન રાજપૂત, પ્રદેશ આમંત્રિત સભ્ય શ્રીમતી લીલાબેન રાઠવા,પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી ઉષાબેન પટેલ તેમજ જિલ્લાના મહિલા જિલ્લા પંચાયત સભ્યો મહિલા પદાધિકારીઓ તેમજ યુવતી બહેનો હાજર રહ્યા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર