લીબુંડા, હડિયાણા,ખીરી, બાલાચડી, ગામોમાં સથાંળતર થયેલા અને શેલ્ટર હોમ આસરો લીધાં લોકો માટે ફુડ પેકેટ નુ વિતરણ જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા,ધોલ માર્કેટ યાર્ડ ના માજી ચેરમેન રસીકભાઇ ભંડેરી,દ્વારા આજ રોજ ૧૬/૬/૨૩ જોડિયા તાલુકા ના પ્રવાસ ખેડીને કેબીનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ જે કાર્ય સોપ્યું હતુ ભારે પવન અને ચાલું વરસાદે પૂર્ણ કર્યુ હતું જોડિયા માં ફુડ પેકેટ વિતરણ સમય ભાજપ કાર્યકર ભરતભાઈ ઠાકર હાર્દિક જે લીબાંણી સાથે રહ્યા હતા.આજ રોજ ભયંકર વરસાદ અને ભારે પવન ની વચ્ચે પોતાના પરિવાર નું પણ ધ્યાન રાખ્યા વગર પરાયા લોકોની મદદરૂપ થવા એકમાત્ર ટીમ છે. અને જાંબુડા પાટિયા થી ભાદરા પાટિયા સુધી ના નેશનલ હાઇવે ઉપર એક પણ વાહન વ્યવહાર ન ચાલુ હોય તેવા માં એક જ કાર જાનના જોખમે રોડ ઉપર થી પસાર થઈ રહી હતી. આવી સરાહનીય કામગીરી ને ધન્યવાદ ને પાત્ર છે.. અને આવી જ રીતે શિક્ષકો એ અને તલાટી કમ મંત્રીઓ અને પ્રા. આરોગ્ય કેન્દ્ર ની ટીમ અને તમામ સરકારી અધિકારીઓ એ પોતાના પરિવાર ને છોડી ને સરકારશ્રી ના આદેશ નું સંપૂર્ણ રીતે પાલન કર્યું છે.આવી કપરી પરિસ્થિતિમાં લોકોની મદદરૂપ થયા છે. આ પણ સરાહનીય કામગીરી કરી રહ્યા છે………………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર
ગામ :: હડિયાણા……….